Friday, July 23, 2021

ગૂગલ શીટ હાજરીપત્રક ધો. 1 થી 8

ગૂગલ શીટ હાજરીપત્રક ધો. 1 થી 8 



ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો....

:::::: હાજરીપત્રક ::::::: 


 

હાજરીપત્રક ધો.1 થી 8 જરૂરી માહિતી
આ ફાઇલ ગૂગલ શીટમાં ઓપન કરવી. MS OFFICE માં ઓપન કરશો તો ફોર્મુલા કાર્ય નહીં કરે.
DATA શીટનાં પીળા ખાનાંમાં જરૂરી માહિતી ભરવી.
શાળાનું નામ અને શિક્ષકોના નામ જાતે લખી શકશો. બીજા ખાનાંંમાં એડ થશે નહીં.
DATA શીટનાં પીળા ખાનાંમાં જરૂરી માહિતી આપોઆપ FIRST_PAGE શીટમાં આવી જશે. FIRST_PAGE બીજું એડ થશે નહીં.
ધોરણવાળી શીટમાં સૌથી ઉપર માસ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરશો એટલે જે-તે માસના રવિવાર આપોઆપ હાઇલાઇટ થઈ જશે.
ધોરણવાળી શીટમાં સૌથી ઉપર શૈક્ષણિક વર્ષ, ધોરણ, વર્ગ અને શિક્ષકના નામમાં ડ્રોપ ડાઉન લિસ્ટ મૂકેલ છે. તેમાંથી તમારો વર્ગ અને તમારું નામ સિલેક્ટ કરી પછી જ પ્રિન્ટ આપવી.
શીટમાં કુમાર માટે 1 અને કન્યા માટે 2 નંબર આપવો. જેથી કન્યા વાળી પૂરી રૉ હાઇલાઇટ થઈ જશે અને અંતે કુમાર, કન્યા અને કુલ સંખ્યા મળી જશે.
આ ફાઇલમાં 50 વિદ્યાર્થીઓની મર્યાદા સુધીમાં A4 સાઇઝમાં પ્રિન્ટ કાઢી શકાશે.
શીટ DATA, First_Page અને 6A પ્રોટેક્ટ કરેલી છે અને બીજી ફાઇલ અનપ્રોટેક્ટ છે તો તમારી શાળામાં વધુ વર્ગો હોય તો બીજી ફાઇલની ડુપ્લિકેટ ફાઇલ બનાવી એડ કરી શકશો. ડુપ્લિકેટ ફાઇલમાં જો ફોર્મુલામાંં કંઇ એડ થઇ ગયુંં તો ફોર્મુલા કાર્ય કરશે નહીં. ત્યારે 6A ફાઇલની ડુપ્લિકેટ બનાવી.
આ શીટમાં જો તમને કોઈ સુધારા-વધારા કરવા જેવું લાગે તો તમે મને 9924912613 WhatsApp કરી શકો છો. તમારા અભિપ્રાય મુજબ શક્ય એટલું શીટમાં એડ કરવાનો પ્રયાસ કરીશું.

No comments:

Post a Comment