Thursday, March 14, 2024

NMMS ONLINE TEST

NMMS ONLINE TEST 


1. સંબંધ ઘટાયક પ્રશ્નો ( અંગ્રેજી મૂળાક્ષરો ) 

2. સંબંધ ઘટાયક પ્રશ્નો ( ગણિત) 

3. સંબંધ ઘટાયક પ્રશ્નો ( શબ્દ )

4. દર્પણ આકૃતિ

5. સંબંધ આકૃતિ

6. તાર્કિક ક્રમમાં ગોઠવો

7. કોણ અલગ પડે છે ?

8. મહાશબ્દ કોણ ?

9. સાંકેતિક ભાષા

10. શબ્દોનું અવેજીકરણ

11. SCIENCE 1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 

12. અલગ પડતી આકૃતિ

13. સંખ્યાશ્રેણી ભાગ 1

14. સંખ્યાશ્રેણી ભાગ 2

15. NMMS વિજ્ઞાન 2. સુક્ષ્મજીવો : શત્રુ કે મિત્ર ? ભાગ 1

16. NMMS વિજ્ઞાન  2. સુક્ષ્મજીવો : શત્રુ કે મિત્ર ? ભાગ 2

17. NMMS સા.વિ. 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો ભાગ 1

18. NMMS સા.વિ. 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો ભાગ 2

19. NMMS સા.વિ. 2. દિલ્લી સલ્તનત

20. NMMS સા.વિ. 3. મુઘલ સામ્રાજ્ય ભાગ 1

21. NMMS સા.વિ. 3. મુઘલ સામ્રાજ્ય ભાગ 2

22. NMMS સા.વિ. 4. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારીઓ અને કારીગરો ભાગ 1

23. NMMS સા.વિ. 4. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારીઓ અને કારીગરો ભાગ 2

24. NMMS સા.વિ. 5. આદિવાસી ભાગ 1

25. NMMS સા.વિ. 5. આદિવાસી ભાગ 2

26. NMMS સા.વિ. 6. વિચરતી અને વિમુક્ત જાતિઓ

27.ગાણિતિક ચિહ્નો બદલીને સાદુંરુપ આપો

28. NMMS સા.વિ. 7. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો ભાગ 1

29. NMMS સા.વિ. 7. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો ભાગ 2

30. NMMS સા.વિ. 8. પ્રાદેશિક સંસ્કૃતિનુંં ઘડતર ભાગ 1

31. NMMS સા.વિ. 8. પ્રાદેશિક સંસ્કૃતિનુંં ઘડતર ભાગ 2 

32. NMMS સા.વિ. 9. અઢારમી સદીના રાજકીય શાસકો

33. NMMS સા.વિ. 10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરુપો

34. NMMS સા.વિ. 11. પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

35. NMMS સા.વિ. 12. વાતાવરણની સજીવો પર અસરો

36. NMMS સા.વિ. 13. આપત્તિ-વ્યવસ્થાપન

37. NMMS સા.વિ. 14. સંસાધનોનું જતન અને સંરક્ષણ ભાગ 1

38. NMMS સા.વિ. 14. સંસાધનોનું જતન અને સંરક્ષણ ભાગ 2

39. NMMS સા.વિ. 15. લોકશાહીમાં સમાનતા

40. NMMS સા.વિ. 16. રાજ્ય સરકાર

41. NMMS સા.વિ. 17. જાતિગત ભિન્નતા

42. NMMS સા.વિ. 18. સંચાર-માધ્યમ અને જાહેરાત

43. NMMS સા.વિ. 19. બજાર

44. NMMS સા.વિ. 1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના

45. NMMS સા.વિ. 2. ભારતમાં બ્રિટિશ શાસન ( ઈ.સ.1757 થી ઈ.સ.1857)

46. NMMS સા.વિ. 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ

47. NMMS સા.વિ. 4. અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો

48. NMMS સા.વિ. 5. સંસાધન

49. NMMS સા.વિ. 6. ખનિજ અને ઊર્જા-સંસાધન

50. NMMS સા.વિ. 7. ખેતી

51. NMMS સા.વિ. 8. ભારતીય બંધારણ

52. NMMS સા.વિ. 9. સંસદ અને કાયદો

53. NMMS ગણિત 1. પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 1

54. NMMS ગણિત 1. પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 2

55. NMMS ગણિત 2. અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ

56. NMMS કેલેન્ડર ભાગ 1 

57. NMMS કેલેન્ડર ભાગ 2

Friday, July 23, 2021

ગૂગલ શીટ હાજરીપત્રક ધો. 1 થી 8

ગૂગલ શીટ હાજરીપત્રક ધો. 1 થી 8 



ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો....

:::::: હાજરીપત્રક ::::::: 


 

હાજરીપત્રક ધો.1 થી 8 જરૂરી માહિતી
આ ફાઇલ ગૂગલ શીટમાં ઓપન કરવી. MS OFFICE માં ઓપન કરશો તો ફોર્મુલા કાર્ય નહીં કરે.
DATA શીટનાં પીળા ખાનાંમાં જરૂરી માહિતી ભરવી.
શાળાનું નામ અને શિક્ષકોના નામ જાતે લખી શકશો. બીજા ખાનાંંમાં એડ થશે નહીં.
DATA શીટનાં પીળા ખાનાંમાં જરૂરી માહિતી આપોઆપ FIRST_PAGE શીટમાં આવી જશે. FIRST_PAGE બીજું એડ થશે નહીં.
ધોરણવાળી શીટમાં સૌથી ઉપર માસ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરશો એટલે જે-તે માસના રવિવાર આપોઆપ હાઇલાઇટ થઈ જશે.
ધોરણવાળી શીટમાં સૌથી ઉપર શૈક્ષણિક વર્ષ, ધોરણ, વર્ગ અને શિક્ષકના નામમાં ડ્રોપ ડાઉન લિસ્ટ મૂકેલ છે. તેમાંથી તમારો વર્ગ અને તમારું નામ સિલેક્ટ કરી પછી જ પ્રિન્ટ આપવી.
શીટમાં કુમાર માટે 1 અને કન્યા માટે 2 નંબર આપવો. જેથી કન્યા વાળી પૂરી રૉ હાઇલાઇટ થઈ જશે અને અંતે કુમાર, કન્યા અને કુલ સંખ્યા મળી જશે.
આ ફાઇલમાં 50 વિદ્યાર્થીઓની મર્યાદા સુધીમાં A4 સાઇઝમાં પ્રિન્ટ કાઢી શકાશે.
શીટ DATA, First_Page અને 6A પ્રોટેક્ટ કરેલી છે અને બીજી ફાઇલ અનપ્રોટેક્ટ છે તો તમારી શાળામાં વધુ વર્ગો હોય તો બીજી ફાઇલની ડુપ્લિકેટ ફાઇલ બનાવી એડ કરી શકશો. ડુપ્લિકેટ ફાઇલમાં જો ફોર્મુલામાંં કંઇ એડ થઇ ગયુંં તો ફોર્મુલા કાર્ય કરશે નહીં. ત્યારે 6A ફાઇલની ડુપ્લિકેટ બનાવી.
આ શીટમાં જો તમને કોઈ સુધારા-વધારા કરવા જેવું લાગે તો તમે મને 9924912613 WhatsApp કરી શકો છો. તમારા અભિપ્રાય મુજબ શક્ય એટલું શીટમાં એડ કરવાનો પ્રયાસ કરીશું.

Monday, April 26, 2021

NEW UPDATE 2.0 Std 6 to 8 New Parinam Patrak A,C,F,G Ni Excel File Year-2020-21

 ધોરણ 6 થી 8 પરિણામ પત્રક સી ની એક્સેલ ફાઇલ વર્ષ 2020-21


:::: NEW UPDATE 2.0  ::::


શીટમાં પત્રક F અને ધોરણ 8 માટે પત્રક G એડ કરેલ છે.





______________________________________________________________________________

 આ વર્ષે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન વિષયવાર 200 ગુણને બદલે 100 ગુણમાંથી કરવાનું થાય છે જેનો ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને જાણ કરેલ છે. અહીં ધોરણ 6 થી 8 માટે ઉપયોગી એક્સેલ ફાઇલ મૂકી છે જે વિદ્યાર્થીના પરિણામ પત્રક બનાવવામાં ઉપયોગી થશે.

:: ફાઇલ ઉપયોગી સૂચના ::

1. આ ફાઇલમાં "ડેટા" નામની શીટમાં વિદ્યાર્થીઓના નામ, જન્મ તારીખ અને જ.ર.નં. લખશો એટલે બીજી બધી શીટોમાં તે આવી જશે. માત્ર એક જ વાર લખવુંં પડશે અથવા તમારી પાસે પહેલાથી જ વિદ્યાર્થીઓના ટાઇપ કરેલા હોઇ તો તે તમે સીધા અહીંં કોપી કરીને મૂકી શકો છો. 

2. ત્યાર પછી શીટ "A_1" અને "A_2" માં રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિદ્યાર્થીઓના વિષયવાર 40 ગુણમાંથી મેળવેલ ગુણ ટાઇપ કરવા.

3. ત્યારબાદ શીટ "વિદ્યાર્થીઓની સહભાગિતા" માં વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન હોમ લર્નિગની ભાગીદારીને ધ્યાનમાં લઇને 20 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું તેથી ત્યાં 20 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ ટાઇપ કરવા. 

આટલી માહિતી ટાઇપ કર્યા પછી શીટ "પત્રક સી"માં તમામ માહિતી, વિદ્યાર્થીના વિષયવાર અને કુલ માર્ક તથા તેમના વિષયવાર ગ્રેડ અને એકંદર ગ્રેડ પણ આવી જશે. આ શીટ A4 સાઇઝમાં હોવાથી તમે તેને પ્રિન્ટ કાઢીને ફાઇલ પણ કરી શકશો.

 


















એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો....



Saturday, April 10, 2021

પ્રથમ સત્ર નિદાન કસોટી સ્કેન ટેબલ ધો. 6 થી 8

 પ્રથમ સત્ર નિદાન કસોટી માર્ચ 2021 સ્કેન ટેબલ ધો.6 થી 8



અહીં ગુજરાત સરકાર દ્વારા જે ધો. 6 થી 8 ની પ્રથમ સત્ર નિદાન કસોટી માર્ચ -2021 માં લેવામાં આવી હતી તેના ગુણ સરલ ડેટા એપમાં ઓનલાઇન કરવાના થાય છે. તેનું સ્કેનીંગ ટેબલનો નમૂનો પૂરો પાડવામાં આવ્યો છે. તે નમૂનાને અનુરૂપ એક્સેલ ફાઇલ બનાવીને અહીં મૂકી છે. જેમાં સામાન્ય માહિતી અને વિષયવાર ગુણની એન્ટ્રી કરીને A4 સાઇઝમાં એક સાથે 2 વિદ્યાર્થીઓની પ્રિન્ટ કાઢી શકાશે અને તેની મદદથી જે SARAL DATA  APP માં એન્ટ્રી ઝડપથી કરી શકાશે....








પ્રથમ સત્ર નિદાન કસોટી માર્ચ-2021 ની Excel File new Update ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...👇👇👇👇👇👇


👉Excel File... Updated


આ ફાઇલ કમ્પ્યુટર કે લેપટોપમાં ઓપન કરવી ......

આ ફાઇલ SCANNING TABLE વાળી શીટ પાસવર્ડથી લોક કરેલ છે જો તમે તેમાં સુધારો કરવા માંગતા હો તો તેનો પાસવર્ડ 0704 છે.👍

જો આ ફાઇલમાં કોઈ સુધારો કરવા જેવો તમને લાગે તો તમારો અમુલ્ય અભિપ્રાય આવકાર્ય છે ....👍

Friday, February 12, 2021

ધો.5 થી 8 સામાયિક મૂલ્યાંકન કસોટી - ફેબ્રુઆરી 2021 માટે વિડિયો પ્લેલિસ્ટ

 


કોવિડ-19 સમય દરમિયાન હોમલર્નીગની સાથે મુલ્યાંકન હેતુસર પ્રાથમિક શાળાઓમાં ફેબ્રુઆરી-2021 માં ધોરણ 3માં ગુજરાતી અને ગણિત, ધોરણ 4 અને 5 માં અંગ્રેજી અને હિંદી તથા ધોરણ 6 થી 8 માં અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત વિષયની એકમ કસોટીઓ યોજવામાં આવનાર છે.





આ સામયિક મૂલ્યાંકન કસોટીઓ તા. 25/02/2021 થી 27/02/2021 દરમિયાન યોજવામાં આવનાર છે.

અહી નીચે આપેલ લિંક પરથી તમે ધોરણ 5 થી 8 ની ફેબ્રુઆરી-2021 ની સામયિક કસોટીના અભ્યાસક્રમ મુજબની વીડિયો પ્લેલિસ્ટ ડાઉનલોડ કરી શકશો.

જો તમે પીડીએફ ફાઇલમાં તમારી શાળાનું નામ ઉમેરવા માંગતા હોય તો તમે પીપીટી ફાઇલ ડાઉનલોડ કરી તેમાં એડીટ કરી તમારી શાળાનાં વિદ્યાર્થીઓને શેર કરી શકો છો.

ધોરણ

PDF

PPT

 

5

ડાઉનલોડ

ડાઉનલોડ

6

ડાઉનલોડ

ડાઉનલોડ

7

ડાઉનલોડ

ડાઉનલોડ

8

ડાઉનલોડ

ડાઉનલોડ

 


Monday, August 17, 2020

ધો 7 સા.વિ. પાઠ 1. રાજપૂતયુગ: નવાં શાસકો અને રાજ્યો | NCERT | SS | STD 7 | CH 1 | PART 1

 

આ વિડીયો NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ ધો. 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો પર આધારિત છે. આ પાઠનો ભાગ 1 છે. આ MS POWERPOINT ની મદદથી બનાવેલો  મારો પ્રથમ વિડીયો છે. તેથી પાઠમાં તમને કોઈ ભૂલ જણાઈ તો તે તમે મને કમેંટ બોક્ષમાં જણાવી શકો છો અને તે ભૂલ કઈ રીતે દૂર કરી શકાય તે પણ જણાવશો તો મારા આગળના વિડિયોમાં હું તે ભૂલ દૂર કરવાનો પ્રયત્ન જરૂર કરીશ.

અને આ વિડીયો તેમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવશો. ....



Friday, August 14, 2020

Google Form | ગૂગલ ફોર્મમાં બેકગ્રાઉન્ડ, થીમ, હેડર અને કસ્ટમ હેડર કેવી રીતે સેટ કરવું ? ભાગ 4

 


ગૂગલ ફોર્મ સીરિઝનો આ ચોથો વિડીયો છે. આ વિડીયોમાં ગૂગલ ફોર્મમાં કલર કેવી રીતે બદલવો, થીમ કેવી રીતે બદલવી, ફોર્મના હેડરમાં ફોટો કેવી રીતે લગાવવો, હેડરમાં તમારો ફોટો કે તમારું નામ કે શાળાનું નામ કેવી રીતે સેટ કરવું તેની માહિતી આપવામાં આવી છે.





Google Form | ગૂગલ ફોર્મમાં ઇમ્પોર્ટ પ્રશ્ન, ફોટો-વિડીયો, સેક્શન કેવી રીતે ઉમેરવાં ? ભાગ 3

 આ વિડીયો ગૂગલ ફોર્મ સીરિઝનો ભાગ 3 છે.

આ વિડીયોમાં તમારાં ફોનથી ગૂગલ ફોર્મમાં તમે બનાવેલા બીજા ગૂગલ ફોર્મમાંથી પ્રશ્નો નવા ગૂગલ ફોર્મમાં કેવી રીતે લેવા, ફોર્મમાં ટાઇટલ અને ડીસ્ક્રિપ્શન કેવી રીતે ઉમેરવાં, વિડિયો કેવી રીતે એડ કરવો, પ્રશ્ન અને જવાબમાં ફોટો કેવી રીતે સેટ કરવો અને ફોર્મમાં સેક્શન કેવી રીતે ઉમેરવું તેની માહિતી આપવામાં આવી છે.




Wednesday, August 12, 2020

Google Form | ગૂગલ ફોર્મમાં ક્વિઝ અને જુદાં-જુદાં પ્રકારના પ્રશ્નો કેવી રીતે બનાવવા ?| GOOGLE FORM 2

 આ વિડીયો ગૂગલ ફોર્મ સીરિઝનો ભાગ 2 છે.

આ વિડીયોમાં તમારાં ફોનથી ગૂગલ ફોર્મમાં ક્વીઝ કેવી રીતે બનાવવી અને તેમાં જુદાં-જુદાં પ્રકારના પ્રશ્નો કેવી રીતે ગોઠવવાં તેની માહિતી આપવામાં આવી છે.

વિડીયો જોવા અહી ક્લિક કરો