આ વિડીયોમાં #adobe scan app નો કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી છે.
આ વિડીયોમાં....
1. એડોબ સ્કૅન એપ ઇન્સ્ટોલેશન 01:54
2. એડોબ સ્કૅન એપ લૉગિન 02:23
3. ડોક્યુમેંટ્સના જુદાં જુદાં ટૂલ્સ 03:04
4. ફોર્મ્સની અંદર એડિટ કરવું 06:59
5. બિઝનેશન કાર્ડમાંથી નામ અને નંબર ફોનમાં સેવ કરવા 09:36
6. ડોક્યુમેંટ્સને ફોટા સ્વરૂપે સેવ કરવું 14:58
No comments:
Post a Comment