👉આ કસોટી ધો.8 ગુજરાતી સેમ 1 પાઠ 3. જુમો ભિસ્તી પર આધારિત છે.
👉આ કસોટીમાં 45 પ્રશ્નો અને 45 ગુણ છે.
👉આ કસોટી તમે સામાન્ય માહિતી ભરીને આપી શકશો.
👉વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ પેલા આપેલ વિડીયો જુએ પછી કસોટી આપે.
👉આ કસોટીમાં 3 વિભાગ છે . 1). સામાન્ય માહિતી 2). વિડીયો 3). પ્રશ્નોત્તરી
👉પ્રશ્નોતરી વિભાગમાં વિકલ્પો, ખરાખોટાં, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ધ્વનિઓ છૂટા પાડો-જોડો, જોડણી,રૂઢિપ્રયોગો, કર્તરી-કર્મણિ વાક્યપ્રયોગ, કોણ કહે છે જેવા 11 મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે.
👉કસોટી પૂર્ણ થતાં જ તરત તમારું પરિણામ જાણીશકશો.
Nice sirji
ReplyDeleteઆભાર સર જી ...🙏🙏🙏🙏
Delete