Friday, July 17, 2020

ધો.8 ગુજરાતી પાઠ 2. એક જ દે ચિનગારી ઓનલાઇન એકમ કસોટી

આ કસોટી ધો.8 ગુજરાતી કાવ્ય 2. એક જ દે ચિનગારી પર આધારિત છે.
આ કસોટી તમે તમારી સામાન્ય માહિતી ભરીને આપી શકશો.
આ કસોટી 35 ગુણ છે.
વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ પેલા આપેલ વિડીયો જુએ અને પછી કસોટી આપે.
આ કસોટીમાં વિકલ્પો, ખરાં-ખોટાં , સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ધ્વનિઓ જોડીને શબ્દ બનાવવાં, ધ્વનિઓ છૂટાં પાડવાં, રૂઢિપ્રયોગોના અર્થ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


આ કસોટી તમે નીચે આપેલ લિન્ક પરથી ઓપન કરી શકશો.

https://forms.gle/XBArib5GMyLTqycu9



આ કસોટીની ગૂગલ શીટ નીચે આપેલ લિન્ક પરથી જોઈ શકશો.

https://docs.google.com/spreadsheets/d/1rMNLSxhUuhZjbbcMc1RP-SEu0DZAKTPjGeW2wrezkQc/edit?usp=sharing

1 comment: