આ કસોટી ધો.8 વિજ્ઞાન પાઠ 1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પર આધારિત છે.
આ કસોટી તમે તમારી સામાન્ય માહિતી ભરીને આપી શકશો.
આ કસોટીમાં કુલ 50 વિકલ્પો અને કુલ ગુણ પણ 50 છે.
આ કસોટીના બધાં જ પ્રશ્નો જિલ્લા શિક્ષણ, મહેસાણા દ્વારા પ્રકાશિત "વિજ્ઞાન સજ્જતા ભાગ 1" માંથી લેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ પહેલા આપવામાં આવેલ વિડીયો જુએ અને પછી કસોટી આપે.
કસોટી પૂર્ણ થતાં જ તમે તમારું પરિણામ જોઈ શકશો.
આ કસોટી સ્પર્ધાત્મક પરીક્ષાનીતૈયારી કરતાં મિત્રો માટે પણ ઉપયોગી સાબિત થશે.
આ કસોટી તમે નીચેની લિન્ક પરથી ઓપન કરી શકશો.
આ કસોટીની ગૂગલ શીટ તમે નીચે આપેલ લિન્ક ઓપન કરી શકશો.
No comments:
Post a Comment