ધોરણ 8 સા.વિ. પાઠ 1. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન
નીચે આપેલ લિન્ક પરથી એકમ કસોટી ઓપન થશે
https://forms.gle/QehZwXV9eHKFffX86
મરજિયાત પ્રશ્નોનાં જવાબ તમે મારી આગળની પોસ્ટ માંથી જોઈ શકો છો .
- આ એકમ કસોટી ધો.8 સામાજિક વિજ્ઞાન ના પાઠ 1. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન પર આધારિત છે.
- આ કસોટી મુખ્ય ચાર ભાગ માં વિભાજિત છે : 1). તમારી માહિતી 2) પાઠનો વિડીયો 3). ફરજિયાત પ્રશ્નો 4). મરજિયાત પ્રશ્નો
- ફરજિયાત પ્રશ્નોમાં પણ પેટા ત્રણ વિભાગ છે : 1) વિકલ્પો 2) ખાલી જગ્યા 3) ખરાં-ખોટાં કુલ ગુણ :40 (વિકલ્પોમાં રસપ્રદ ચિત્રો પણ આપવામાં આવેલ છે )
- મરજિયાત પ્રશ્નોમાં: 1) એક-બે વાક્યમાં જવાબ 2). સમયરેખા 3) ઐતિહાસિક કારણ કુલ ગુણ 30
- મરજિયાત પ્રશ્નોના જવાબ ઓનલાઇન નહિ પણ તમારી બુકમાં લખી તેનો ફોટો પાડી તમારા શિક્ષકને મોકલવાનો રહેશે.
- આ કસોટીમાં માત્ર ફરજિયાત પ્રશ્નોનાં જ ગુણ આપવામાં આવશે . (40 માંથી)
- વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ પહેલા આપવામાં આવેલ વિડીયો જોવે અને પછી જ કસોટી આપે.
નીચે આપેલ લિન્ક પરથી એકમ કસોટી ઓપન થશે
https://forms.gle/QehZwXV9eHKFffX86
મરજિયાત પ્રશ્નોનાં જવાબ તમે મારી આગળની પોસ્ટ માંથી જોઈ શકો છો .
No comments:
Post a Comment