આ કસોટી ધો. 7 સંસ્કૃત વંદના પર આધારિત છે.
આ કસોટી તમે તમારી સામાન્ય માહિતી ભરીને આપી શકશો.
આ કસોટીમાં વિલ્ક્પો, ખરાં-ખોટાં , સંસ્કૃત શબ્દ, ગુજરાતી શબ્દ જેવા ચાર વિભાગ છે.
વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ આપેલ વિડીયો જોઈને પછી કસોટી આપે.
આ કસોટીમાં કુલ 20 પ્રશ્નો છે અને કુલ ગુણ પણ 20 છે.
આ કસોટી આપ નીચેની લિન્ક પરથી ઓપન કરી શકશો.
આ કસોટીની ગૂગલ શીટ નીચેની લિન્ક પરથી ઓપન કરી શકશો.
https://docs.google.com/spreadsheets/d/1tt3xLid-68QojKxsGrGC8HXTscw8L-vA96AEVSHb6OU/edit?usp=sharing
Nice Online Quiz Test
ReplyDeleteGood Work Sir..